- Home
- Standard 10
- Science
6. Control and Coordination
medium
લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સામાન્ય રીતે બાહ્ય પ્રતિચારો જેવા કે સ્પર્શ અને આઘાત સામે પ્રતિક્રિયાઓ દર્શાવે છે.
લજામણી વનસ્પતિમાં હલનચલન : વનસ્પતિના કોષોમાં પાણીના પ્રમાણમાં થતા ફેરફારોને લીધે તેના કદમાં પરિવર્તન જોવા મળે છે.
વનસ્પતિમાં ચેતાપેશી હોતી નથી.
લજામણીના છોડ સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવે છે.
લજામણી વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુકોષની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન હોતા નથી.
પગમાં થનારી ગતિની રીતમાં : આપણા પગમાં થતું હલનચલન ઐચ્છિક ક્રિયા છે. જેનું નિયમન બૃહમસ્તિષ્ક દ્વારા થાય છે.
પગના હલનચલનની જાણ ચેતાઓ દ્વારા મગજને થાય છે.
પ્રાણીશરીરમાં હલનચલન સાથે સંકળાયેલા નાયુઓ આવેલા છે જેના દ્વારા હલનચલન શક્ય બને છે.
Standard 10
Science