બે ચેતાકોષોની વચ્ચે આવેલ 'ખાલી ભાગ’ને ...... કહે છે.
આવેગ
અક્ષતંતુ
શિખાતંતુ
ચેતોપાગમ
The gap between two neurons is called a synapse.
ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.
એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે ?
એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંત:સ્રાવનું ઉદાહરણ આપો.
લજામણીનાં પર્ણોનું હલનચલન, એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે ?
મગજ …… જવાબદાર છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.