નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?
સૂત્ર $X = 5YZ^2$, $X$ અને $Z$ ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો $SI$ એકમ પધ્ધતિમાં $Y$ નું પરિમાણ શું થશે?
પ્લાન્ક અચળાંક $ (h),$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c$ અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક $(G) $ એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?
રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?