$ANF$ કેવી રીતે કાર્ય કરે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અંત:સ્રાવી ગ્રંથિ ન હોય તેવી કેટલીક પેશીઓ પણ અંતઃસ્ત્રાવો નો સ્ત્રાવ કરે છે.ઉદાહરણ તરીકે હૃદયના કર્ણકની દિવાલ જ અગત્યના પેપ્ટાઈડ અંત:સ્રાવ જેને એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર $(ANF)$ કહે છે. તેનો સ્રાવ કરે છે જે રુધિરના દબાણને ધટાડે છે. જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે $ANF$ નો થાય છે જે રુધિરવાહિનીઓને પહોળી કરે છે જેથી રુધિરનું દબાણ ઘટે છે.

Similar Questions

એડ્રિનલ બાહ્યકને અધોસ્ત્રાવને શેને પ્રેરે છે?

મિનરલોકોર્ટિકોઇડ્‌સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.

મેલેનીન......સામે રક્ષણ પુરું પાડે છે.

હાયપોથેલેમસ માટે કયું સાચું છે?

નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે