હાયપોથેલેમસ માટે કયું સાચું છે?
આંતરમસ્તિષ્કનો તલસ્થ ભાગ છે.
શરીરનાં કાર્યનું લઘુ સ્પેક્ટ્રમ દ્વારા નિયંત્રણ
પશ્વ પિટ્યુટરીનું ચેતાકીય નિયંત્રણ
$GH$ અવરોધન માટે સોમેટોસ્ટેટીનનો સ્ત્રાવ કરવો.
અંતઃસ્ત્રાવ એ .....
માનવીના શરીર ઉપર થતી એક મોટી અસર, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવોને નીચે આપેલ અધૂરા કોઠામાં આપેલ છે. ત્રણ ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ ના સાચા વિકલ્પો દર્શાવો.
શ્રાવી ગ્રંથિ |
અંતઃસ્ત્રાવ |
કાર્ય |
$A$ |
ઇસ્ટ્રોજન |
દ્વિતીય જાતીય લક્ષણોની જાળવણી માટે |
લેંગરહાન્સના કોષપુંજોના આલ્ફા કોષો |
$B$ |
રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારે છે. |
અગ્ર પિટ્યુટરી ગ્રંથિ |
$C$ |
વધુ સ્રાવ જાયન્ટીઝમ (રાક્ષસી દેખાવ) પ્રેરે છે. |
$ADH$ અંત:સ્ત્રાવ માટે અસંગત પસંદ કરો.
મિનરલોકોર્ટિકોઇડ્સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.
ગર્ભઘારણમાં મદદ કરતો અંત:સ્ત્રાવ છે.