સૌથી જૂનાં દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો 

  • A

    પરિચક્રની બહાર

  • B

    વાહિએધાની બહાર 

  • C

     પરિચક્રની નીચે

  • D

    વાહિએધાની નીચે 

Similar Questions

 દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ? 

.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.

.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.

આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.

સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.