10.Wave Optics
medium

સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ? 

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યમાંથી નીકળીને કોઈ તરંગઅગ્ર જ્યારે તેનાથી ખૂબ જ દૂર આવેલી પૃથ્વી પર આપાત થાય છે ત્યારે પૃથ્વી પરથી સ્થાનિક રીતે આ તરંગઅગ્ર સીમિત વિસ્તારમાં લગભગ સમતલીય હોય છે તેથી આવા તરંગઅગ્રો આકારે સમતલીય હોય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.