બિંદુવત ઉદ્ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
નળાકાર
ગોળીય
સમતલ
સમઘન
નીચેનામાંથી કઈ ઘટના હાઇગેન્સના તરંગઅગ્ર રચના દ્વારા શું સમજાવી શકાતું નથી
હાઈગેન્સ નો સિદ્ધાંત લખો અને સમજાવો.
પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો
તરંગના પ્રસરણમાં ગૌણ તરંગ અગ્રનું મહત્તવ કોણે સમજાવ્યુ?
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….