ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Limitation of Dobereiner’s classification :

All known elements could not be classified into groups of triads on the basis of their properties.

Similar Questions

પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે ?

આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ? 

આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-

સમૂહ $16$ સમૂહ $17$
- -
- $A$
- -
$B$ $C$

$ (a)$  $C$ નું કદ $B$ કરતાં મોટું હશે કે નાનું ?

$(b)$ તત્ત્વ $A$ કયા પ્રકારના આયન-ધનાયન કે ઋણાયન બનાવશે ? 

આધુનિક આવર્તકોષ્ટકમાં પ્રથમ દસ તત્ત્વોમાં કઈ ધાતુઓ છે ?

આવર્તકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?