જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?
એધાનાં કોષો પરીક્લિનલ વિભાજન પામી જલવાહક માતૃકોષ ઉત્પન્ન કરે છે.
આંતરપુલીય એધા એ અંતઃપુલીય એધા સાથે જોડાય છે.
વાહિપુલો વચ્ચે આવેલાં મૂદુસ્તકીય કોષો વર્ધનશીલ બને છે
મજ્જાનો નાશ થાય છે.
નીચે આપેલ પારિભાષિક શબ્દોનું આંતરિક રચનાકીય મહત્ત્વ છે. તે શબ્દોનો અર્થ શું છે ? રેખાકૃતિ દ્વારા સમજાવો.
$(a)$ કોષરસતંતુ $( \mathrm{Plasmodesmoses / Plasmodesmata} )$, $(b)$ મધ્યરંભ $( \mathrm{Middle\,\, lamella} )$, $(c)$ દ્વિતીય દીવાલ $( \mathrm{Secondary\,\, Wall} )$.
જલવાહક મૃદુતક માં સંગ્રહ થતું દ્રવ્ય
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?