જ્યારે બે વ્યક્તિઓના જીનોમને સમાન રેસ્ટ્રીક્શન ઉત્સેચક વાપરીને કાપવામાં આવે, મળતા ટુકડાઓની લંબાઈ તથા સંખ્યા ભિન્ન હોય છે, તેને શું કહે છે?
$PCR$
$RFLP$
$EST$
નોર્ધન બ્લોટિંગ
બાહ્ય કોષકેન્દ્રીય $DNA$.........માં જોવા મળે છે
$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.
નીચે આપેલ કયો એક હાઈડ્રોલાયસીસ આંતર ફૉસ્ફોડાયેસ્ટર બંધ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલામાં હોય છે?