જયારે ત્રણ બળો $50\,N$,$30\,N$ અને $15\,N$ એક પદાર્થ પર લાગતા હોય ત્યારે તે પદાર્થ...
સ્થિર રહે છે.
અચળ વેગથી ગતિ કરે છે.
સમતોલનમાં રહે છે.
પ્રવેગીત ગતિ કરે છે.
કોઈ સદિશના યામ $(8,\, 6)$ છે, તો તેનો એકમ સદિશ શોધો.
સદિશ $\mathop A\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \;\,\hat j\,\, + \;\,\hat k$ નો અનુક્રમે $X$, $Y$ અને $Z$ અક્ષ સાથેના ખૂણાનું cosine મૂલ્ય ......
જો સદિશ $\mathop P\limits^ \to = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,12\hat k$ હોય તો સદિશ $\mathop P\limits^ \to $ નું મૂલ્ય ......
સદિશની જરૂર ક્યારે પડે છે ?
$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ