4-1.Newton's Laws of Motion
medium

$2\, kg$ દળ ધરાવતો પદાર્થ $(2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. $4$ સેકન્ડ બાદ, તેના નવા યામો $(8, b, 20)$ છે. $b$ નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)

A

$16$

B

$8$

C

$12$

D

$20$

(JEE MAIN-2021)

Solution

$\overrightarrow{ a } =\frac{\overrightarrow{ F }}{ m }=\frac{2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }}{2}$

$=\hat{ i }+1.5 \hat{ j }+2.5 \hat{ k }$

$\vec{r} =\overrightarrow{ u } t +\frac{1}{2} \overrightarrow{ a } t ^{2}$

$=0+\frac{1}{2}(\hat{ i }+1.5 \hat{ j }+2.5 \hat{ k })(16)$

$=8 \hat{ i }+12 \hat{ j }+20 \hat{ k }$

$b=12$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.