સ્પ્રિંગ બળ સંરક્ષી છે કે અસંરક્ષી છે ?

Similar Questions

ચક્રિય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જણાવો.

સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા અને એકમ લખો.

$k $ બળ અચળાંકવાળી શિરોલંબ સ્પ્રિંગને ટેબલ પર જડિત કરેલ છે. હવે સ્પ્રિંગના મુકત છેડાથી $ h $ જેટલી ઊંચાઇ પરથી $m$ દળના પદાર્થને પડતો મુકવામાં આવે, તો સ્પ્રિંગનુ $d$ જેટલું સંકોચન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલ ચોખ્ખું કાર્ય કેટલું હશે?

  • [AIIMS 2008]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sqrt{2} \,kg$ દળ વાળા એક બ્લોકને એક ઢોળાવવાળી લીસી સપાટીની ટોચ પરથી છોડવામાં આવે છે. જો સ્પ્રિંગ નો સ્પ્રિંગ અચળાંક $100 \,N / m$ હોય અને ને $1 \,m$ સંકોચાયા બાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતો હોય તો સ્થિર થયા પહેલાં બ્લોક કાપેલ અંતર ...... $m$ છે.

$800\, N/m$ બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગનું વિસ્તરણ $5 \,cm$ છે .તેની લંબાઇ $5 \,cm$ થી વધારીને $15 \,cm$ કરવા માટે કેટલા કાર્યની ($J$ માં) જરૂર પડે?

  • [AIEEE 2002]