- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
પક્ષીવર્ગ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં શુ ભિન્નતા છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પક્ષી વર્ગ | સસ્તન વર્ગ |
તેઓમાં ઊડવા માટે અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતર જોવા મળે છે. |
તેઓમાં ઊડવા માટેનું અનુકૂલન જોવા મળતું નથી. |
તેઓમાં પીછાંનું બહિર્કકાલ હોય છે. |
તેઓમાં વાળનું બહિર્કકાલ હોય છે. |
તેઓમાં બચ્ચાનાં પોષણ માટે સ્તનગ્રંથિનો અભાવ હોય છે. | તેઓમાં બચ્ચાના પોષણ માટે સ્તનગ્રંથિ જોવા મળે છે. |
તેઓ અંતઃફલન, કૅલ્શિયમ કાર્બોનેટના સખત કવચ ધરાવતાં ઈંડાં માળામાં મૂકે છે. | તેઓ અંતઃફલન, અપત્યપ્રસવી પ્રાણીઓ છે. |
Standard 9
Science