નીચે પૈકી કઈ ભૌતિક રાશિ નથી?
કદ
સમય
લંબાઈ
મોલ
હાલના લંબાઇ,સમય અને દળ $(m, s, kg)$ ના એકમો $100\,m, 100\,s$ અને $\frac{1}{{10}}\,kg$ થાય તો
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
વેગમાનનો $SI$ એકમ શું થાય?
પ્રવાહીની ઘનતા $0.625 \,g/c{m^3} \, CGS$ માં હોય,તો $SI$ માં કેટલી હોય?
$SI$ એકમ પધ્ધતિમાં શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય?