તેમાં વાહિપૂલ દઢોતકીય પૂલકંચૂકથી ઘેરાયેલા હોય છે.
એકદળી મૂળ
એકદળી પ્રકાંડ
દ્વિદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
સ્થૂલકોણકીય અધઃસ્તર .........નો લાક્ષણિક ગુણધર્મ છે.
એકદળી પ્રકાંડ (મકાઈ પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.
બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા વગેરે સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતું નથી.
નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?
યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો
દ્વિદળી પ્રકાંડ | એકદળી પ્રકાંડ |