સાચું વિધાન કર્યું છે?

  • A

    બાહ્યક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો લૂપ ટૂંકો અને થોડે અંશે મજ્જકમાં હોય.

  • B

    જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો લૂપ ટૂંકો અને મજ્જકમાં ઉડે હોય.

  • C

    બાહ્યક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો લૂપ ખૂબ લાંબો અને થોડે અંશે જ મજ્જકમાં હોય.

  • D

    જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો લૂપ ખૂબ લાંબો અને મજ્જકમાં થોડે અંશે જ ખૂંપેલો હોય છે.

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

$(I)$ માલ્પીધિયન કણિકા, $PCT$ અને $DCT$ મૂત્રપિંડ મજ્જકનાં પ્રદેશમાં સ્થાન પામેલ છે.

$(II)$ હેન્લેનો પાશ મજ્જકમાં ખૂંપેલો હોય.

$(III)$ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ ટૂંકો અને બાહ્યકમાં દૂર સુધી લંબાયેલ હોય છે.

$(IV)$ વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પવિકસિત હોય છે.

હેરપીન આકારની રચના છે.

રિનલ કોલમ (મૂત્રપિંડ સ્તંભ) ...... ના ભાગો છે.

બાહ્ય ઉત્સર્ગ એકમમાં.......... ગેરહાજર અથવા અતિ નાનો હોય છે.

આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના $A$ થી $D$ નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.

  • [NEET 2013]