પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :
સ્ટાર્ચકણ
રંગકણ
હરિતકણ
સમિતાયા કણ
પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?
ગાજરનો કેસરી રંગ શેના કારણે છે
બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?
પુષ્પનો રંગ $.................$ ના કારણે હોય છે.
એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા: