નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે?

$A$. માયેસ્થેનીયા ગ્રેવીસ   $B$. સાંધાનો વા (સંધિવા)

$C$. ગાઉટ   $D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

$E$. સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ ($SLE$)

નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

    ફ્ક્ત $A, B$ અને $E$ 

  • B

    ફ્ક્ત  $B, C$ અને $E$ 

  • C

    ફ્ક્ત $C, D$ અને $E$ 

  • D

    ફ્ક્ત $A, B$ અને $D$ 

Similar Questions

ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

  • [NEET 2016]

રસીકરણ વિશે માહિતી આપો.

આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો. 

$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે. 

$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.

$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. 

$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.

રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.

એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?