$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો. 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ શારીરિક અંતરાય $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ
$Q$ દેહધાર્મિક અંતરાય $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર
$R$ કોષાંતરીય અંતરાય $III$ ઈન્ટરફેરોન
$S$ કોષરસીય અંતરાય $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ

હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.

$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........

એન્ટીજન શું છે?