રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
સારા પાચનમાં મદદ કરે છે
$RBC$ ની સંખ્યા વધારે છે.
એન્ટિબોડીનું સર્જન કરે છે.
શરીરના ઉષ્માતંત્રની જાળવણી કરે છે.
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
કઈ પ્રતિકારકતા ધીમી અને અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે?
અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?