નીચેનામાંથી કયા ઘટકોમાં મહત્તમ સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન છે ?
${O_2}$
$O_2^ + $
$O_2^ - $
$O_2^{2 - }$
કાર્બન $\left( {{{\rm{C}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક અને સ્થિરતા તથા ઊર્જા આલેખ આપો.
એક દ્રિપરમાણ્વિક આણુની $2 s$ અને $2 p$ પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આગ્વીય કક્ષકોની કુલ સંખ્યા___________ છે.
નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
$NO$ નો બંધક્રમાંક $2.5$ છે, જ્યારે $N{O^ + }$ નો બંધક્રમાંક $3$ છે. આ બે ઘટકો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ?