નીચેનામાંથી કયા સંયોજન માંથી બોરેક્ષના જલીય દ્રાવણમાં ખનિજ એસિડનો ઉમેરો કરીને રચાય છે ?

  • A

    બોરોન ઓકસાઈડ 

  • B

    ઓર્થોબોરિક ઍસિડ

  • C

    મેટાબોરિક ઍસિડ 

  • D

    પાયરોબોરિક ઍસિડ

Similar Questions

સંયોજન $(A)$ કે જે બોરોનનું છે. તેની પ્રક્રિયા $NMe_3$ સાથે કરતા સંયોજન $(B)$ નીપજ તરીકે મળે છે અને સંયોજન $(B)$ નું જળ વિભાજન કરતા નીપજ $(C)$ મળે છે. સાથે $H_2$ વાયુ પણ મુક્ત થાય છે અને નીપજ $(C)$ એ એસિડ છે. તો સંયોજન $A, B$ અને $C$ કયા હશે ? 

બોરેક્સ મણકા પરીક્ષણમાં મણકાનો રંગ મુખ્યત્વે કોની રચનાના કારણે થાય છે ?

$13^{th}$    જૂથ તત્વો (બોરોન કુટુંબ) ના  $+3$ અને  $+1$, ની સ્થાયિતા નો ખોટો ક્રમ કયો છે ?

સમૂહ $-13$ નાં સમૂહનાં તત્ત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો. 

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)\,B{F_3} + LiH \to $

$(ii)\,{B_2}{H_6} + {H_2}O \to $

$(iii)\,NaH + {B_2}{H_6} \to $

$(iv)\,{H_3}B{O_3}\xrightarrow{\Delta }$

$(v)\,Al + NaOH \to $

$(vi)\,{B_2}{H_6} + N{H_3} \to $