- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
easy
એલ્યુમિનિયમની મંદ $HCl$ સાથેની પ્રક્રિયાનું સમીકરણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
$\mathrm{Al}$, મંદ $\mathrm{HCl}$ માં દ્રાવ્ય થઈ ધીમા વેગથી $\mathrm{H}_{2}$ ઉત્પન્ન કરે છે.
$2 \mathrm{Al}+6 \mathrm{HCl}+12 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2\left(\mathrm{Al}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right) \mathrm{Cl}_{3}+3 \mathrm{H}_{2}$
Standard 11
Chemistry