સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

  • A

    લંબાઇ $1 m$ ; ત્રિજયા $1 cm$

  • B

    લંબાઇ $2 m$ ; ત્રિજયા $ 1 cm$

  • C

    લંબાઇ $2 m$ ; ત્રિજયા $2 cm$

  • D

    લંબાઇ $1 m$ ; ત્રિજયા $2 cm$

Similar Questions

સમાન લંબાઇ અને સમાન વ્યાસ ધરાવતા બે સળિયા $P$ અને $Q$ ની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ છે.બંનેને જોડવામાં આવે છે. $P$ ના છેડાને $100^°C$ અને $Q$ ના છેડાને $0^°C$ રાખવામાં આવે છે,તો સંપર્ક સપાટીનું તાપમાન...... $^oC$

$50 cm$ લંબાઈ અને $5 cm^{2}$ આડછેદના ક્ષેત્રફળમાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 °C$ અને $125°C$ છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092\, kcal/ms \,C$ સળિયાનો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.

આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?

નીચેનામાંથી ઉષ્મા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.