નીચેનામાંથી કોણ કોઈ પ્રોટીન માટે કોડ કરતું નથી?
માઈક્રો સેટેલાઈટ
એક્ઝોન
મિનિ સેટેલાઈટ
એક કરતાં વધારે વિકલ્પો સાચાં છે.
$DNA$ એ જનીનિક દ્રવ્ય છે જે ......એ સાબિત કર્યું.
વેસ્ટર્ન બ્લોટીંગ .....ની ઓળખ માટે વપરાય છે.
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે ?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?