ટ્રીપ્ટોફેન ઓપેરોનમા 

  • A

    $R-$ જનીન દ્વારા બિન પ્રોટીનમય એપોરીપ્રેસરનું સંશ્લેષણ

  • B

    સામાન્ય રીતે કોરીસ્મિક એસિડ ટ્રીપ્ટોફેનમાં બદલાતા નથી

  • C

    નિગ્રાહન મોટા  ભાગે અપરાધ પથ સાથે સંકળાયેલ છે.

  • D

    રચનાત્મક જનીનો દ્વારા બંતા ઉત્સેચકો સામાન્યરીતે કોષમાં હાજર હોય છે.

Similar Questions

પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?

બીડલ અને ટેટમ એ જોયું કે દરેક પ્રકારનાં વિકૃત બ્રેડ મોલ્ડ કોઈ નિશ્ચિત પ્રકારના ઉત્સેચકની ગેરહાજરી દર્શાવે છે. તેમના પ્રયોગો દર્શાવે છે કે,.......

આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર કયાં થાય છે ?

$RNA$ પોલિમરેઝ $DNA$ માં કયાં જોડાય છે?

નીચેનામાંથી કઈ રચનાઓ ન્યુક્લિઓઝોમનાં મધ્યમાં રહેલા કોર છે ?