નીયેનામાંથી ક્યા બળના પરિમાણો નથી?
વજન
વેગના ફેરફારનો દર
એકમ લંબાઈ દીઠ કાર્ય
એકમ વિજભાર દીઠ કાર્ય
ચુંબકીય ચાક્મત્રાનું પરિમાણિક સૂત્ર શું થાય?
ચુંબકીય ફ્લકસનું પારિમાણિક સૂત્ર શું થાય?
$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?
બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર ....... .
ફેરાડે નું પરિમાણિક સૂત્ર શું છે?