- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{2}+x-3+\frac{4}{x}$
Option A
Option B
Option C
Option D
Solution
આપેલ અભિવ્યક્તિ $x^{2}+x-3+\frac{4}{x}$ એ બહુપદી નથી, કારણ કે તેના પદ $\frac{4}{x}=4 x^{-1}$ માં નો ઘાતાંક ઋણ સંખ્યા છે.
Standard 9
Mathematics