નીચેનામાંથી ક્યું પરીબળ સળીયાની ઉષ્મા વાહકતાને અસર કરે છે.
લંબ ક્ષેત્રફળ
સળીયાની લંબાઈ
સળીયાની ધાતુ
આ બધા જ
(c)
Thermal conductivity is material property.
સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ …………. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$
એક $r$ ધાતુમાંથી બનેલ ચાર સળીયા જેની લંબાઈ, લંબ ક્ષેત્રફળ વગેરે એકસરખા છે. તેને આફૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે તો ચાર સળીયા દ્વારા બનેલ જંક્શનનું તાપમાન ………. $^{\circ} C$ હશે?
બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે,બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા $ 8.4cm $ અને $ 4.2cm $ સુધી મીણ પીગળે છે.જો કોપરની ઉષ્મા વાહકતા $0.92$ હોય,તો લોખંડની ઉષ્મા વાહકતા શોધો.
ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ …………….. $^{\circ} C$ હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.