બેક્ટરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?
$DNA$ માં વચ્ચે રહેલાં શૃંખલાની હાજરી
$DNA$ કોઈલિંગ દર્શાવતા નથી.
રેખિત $ss-DNA$ જે એક રંગસૂત્ર દર્શાવે છે.
$DNA$ રંગસૂત્રય અને એક્સ્ટ્રા રંગસૂત્રીય બંને હોઈ શકે છે.
ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?
ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
અંગવિભેદનનો આણ્વીક આધાર પ્રત્યાંકનની ગોઠવણી ઉપર રાખે છે.
$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?