સૂક્ષ્મજીવાણુંની આથવણની ક્રિયા દ્વારા નીચેનામાંથી કયા ખાદ્યપદાર્થો નિર્માણ પામે છે?
$(I)$ ઈડલી $(II)$ ઢોસા
$(III)$ ટોફી $(IV)$ ચીઝ
$I, II$ and $III$
$I, III$ and $IV$
$II, III$ and $IV$
$I, II, III$ and $IV$
બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.
માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ શેનો સ્ત્રોત છે.
દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે