_$A$_ દ્વારા _$B$_ ઉપર કાર્ય કરતી વખતે આકસ્મિક રીતે પ્રથમ એન્ટિબાયોટિક શોધાયી હતી.
$A-$વેક્સમેન ; $B-$સ્ટ્રેપોકોકસ
$A-$ફ્લેમિંગ; $B-$પેનિસિલિયમ નોટેટમ
$A-$વેક્સમેન ; $B-$બેસિલસ બ્રેવીસ
$A-$ફ્લેમિંગ; $B-$સ્ટેફાયલોકોકસ
સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?
સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં
......ના નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.