મનુષ્યમાં આવેલી ગ્રંથીમાંથી કઈ ગ્રંથી રોગપ્રતિકારકતા માટે જવાબદાર છે?
એડ્રિનલગ્રંથી
થાઈમસ ગ્રંથી
પેરાથાઈરોઈડ ગ્રંથી
થાઈરોઈડ ગ્રંથી
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ ની અનિયમિતતા માં સમાવવા માં આવતું નથી?
ભાવનાત્મક તનાવ દરમિયાન ઉત્પન્ન થયેલ અંતઃસ્ત્રાવ છે
ખોટી જોડ શોધો.
હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે
નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?