ખોટી જોડ શોધો.

  • A

    ગ્લુકાગોન - બીટાકોષો (સ્ત્રોત)

  • B

    સોમેટોસ્ટેટીન - ડેલ્ટાકોષો (સ્ત્રોત)

  • C

    કોર્પસ લ્યુટિયમ - પ્રોજેસ્ટેરોન (સ્ત્રોત)

  • D

    ઈન્સ્યુલીન - ડાયાબીટીસ મેલીટસ (રોગ).

Similar Questions

બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?

ગ્લુકોનીઓજીનેસીસ એ......

હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્સર્ગ એકમ દ્વારા ફેકલ્ટેટિવ પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે?