આપેલામાંથી ક્યા સમૂહનાં સંકેતોને સમાપ્તિ સંકેત કહે છે?
$UUU,UUC,UUA$
$UAA, UAG, UGA$
$UUG, CUU, CỤC$
$AGU, AGC, AGA$
$RNA$ પોલિમરેઝ .........સાથે જોડાય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ બેકટેરિયાફેઝ $\phi \times 174$ | $I$ $5386$ ન્યુક્લિઓટાઈડ |
$Q$ બેક્ટેરિયોફેઝ લેમ્ડા | $II$ $48502 \,bp$ |
$R$ ઈશ્ચેરેશિયા કોલાઈ | $III$ $3.3 \times 10^9 \,bp$ |
$S$ માનવ એકકીય $DNA$ | $IV$ $4.6 \times 10^6 \,bp$ |
શૃંખલાનાં છૂટા પડવા તથા $DNA$ સ્વયંજનન દરમિયાન રસ્થાયી થવા દરમિયાન નીચેનામાંથી ક્યાં ઉન્સેચકો તથા પ્રોટીન જરૂરી છે?
પ્રથમ વખત કોણે ઓપેરોન નમૂનો સમજાવ્યો હતો?
$cDNA$ અથવા જનીનોના સમૂહને ગ્લાસ (કાચ) ની સાઈડ ઉપર પ્રતિસ્થાપિત કરીને તેને ટ્રાન્સક્રિપ્ટોમ અભ્યાસ માટે વપરાય છે તે