હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?
ધન વીજભારિત
ઋણ વીજભારિત
તટસ્થ
ઉપરના બધા જ
કોણે સાબિત કર્યું કે $DNA$ એ પાયાનું જનીન દ્રવ્ય છે?
$RNA$ પોલિમરેઝ .........સાથે જોડાય છે.
સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.
વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે?