નીચેના પૈકી કોની બંધલંબાઇ સૌથી ઓછી છે ?
$O_2^+$
$O_2^-$
$O_2^{2-}$
$O_2$
${{\rm{N}}_2}{\rm{,N}}_2^ + ,{\rm{N}}_2^ - $ અને ${\rm{N}}_2^{2 + }$ ની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ આપો.
નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય છે?
${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?