નીચે પૈકી કઈ રાશિનો એકમ સાધિત એકમ છે?

  • A

    દળનો એકમ

  • B

    લંબાઈનો એકમ

  • C

    સમયનો એકમ

  • D

    કદનો એકમ

Similar Questions

નિરપેક્ષ પરમિટિવિટી નો એકમ શું થાય?

ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાયિત એટોમિક માસ યુનિટ $(amu)$ ને કિલોગ્રામમાં દર્શાવો. 

જો પદાર્થે કાપેલું અંતર $x = a/t + b/{t^2}+c,$ $m$ માં હોય,તો $b$ નો એકમ

લિસ્ટ$-I$ ને લિસ્ટ$-II$ સાથે જોડો

લિસ્ટ$-I$ લિસ્ટ$-II$
$(a)$ ${R}_{{H}}$ (રીડબર્ગ અચળાંક) $(i)$ ${kg} {m}^{-1} {s}^{-1}$
$(b)$ $h$ (પ્લાંક અચળાંક) $(ii)$ ${kg} {m}^{2} {s}^{-1}$
$(c)$ $\mu_{{B}}$ (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) $(iii)$ ${m}^{-1}$
$(d)$ $\eta$ (શ્યાનતા ગુણાંક) $(iv)$ ${kg} {m}^{-1} {s}^{-2}$

આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • [JEE MAIN 2021]

સ્થિતિઉર્જાનો એકમ શું થાય?