પાવર નો એકમ કયો છે?

  • A

    Kilowatt

  • B

    Kilowatt-hour

  • C

    Dyne

  • D

    Joule

Similar Questions

$ Newton/metr{e^{\rm{2}}} $ એ કોનો એકમ છે.

$F = a \,sin\, k_1x + b \,sin\, k_2t$, સંબંધમાં $ F, x $ અને  $t$ એ અંતર અને સમયની સાપેક્ષે બળ સૂચવે છે.  $k_1$ અને $ k_2$  ના એકમો અનુક્રમે કયા હશે ?

નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એકમ રહિત છે ?

નિરપેક્ષ પરમિટિવિટી નો એકમ શું થાય?

જો પદાર્થે કાપેલું અંતર $x = a/t + b/{t^2}+c,$ $m$ માં હોય,તો $b$ નો એકમ