નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?
વૃષણ જાળી, શુક્રવાહિની, ટ્યુબ્યુલી રેક્ટી
વૃષણ જાળી, શુક્રવાહિની, અધિવૃષણ અને શુક્રવાહિની
અધિવૃષણ, ખલન ડક્ટ, મૂત્રાશય
શુકજનક નલિકા, શુક્રવાહિની, અધિવૃષણ,
ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?
કયું વિટામીન એ શુક્રકોષજનન માટે આવશ્યક છે.
પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેના દ્વારા નિર્માણ પામે છે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?