પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?

  • A

    માત્ર અર્ધીકરણ

  • B

    માત્ર સમસૂત્રીભાજન

  • C

    અર્ધીકરણ અને સમસૂત્રીભાજન

  • D

    કોષ વિભાજન વિના પરિપક્વન

Similar Questions

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?

મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?

માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?

સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.

  • [AIPMT 2000]