બિંદુઓ $(-2,0)$ અને $(0,3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ નીચેના પૈકી કયું હોય?
$x+y=1$
$x-y=-5$
$3 x-2 y=-6$
$3 x+2 y=0$
સુરેખ સમીકરણ $x + 2y = 8$ નો ઉકેલ $(i)$ $x-$ અક્ષ પર હોય $(ii) $ $y-$ અક્ષ પર હોય તેવા ઉકેલ શોધો.
$x$-અક્ષને સમાંતર અને તેનાથી $3$ એકમ નીચે આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
શાળાના એક પર્યટન માટે બસનો ખર્ચ ₹ $200$ છે તથા વિદ્યાર્થીઓના અલ્પાહારનો ખર્ચ વિદ્યાર્થદીઠ ₹ $30$ છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા $x$ અને કુલ ખર્ચ ₹ $y$ લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અને તેનો આલેખ દોરો. જો પર્યટન પર જતા વિદ્યાર્થીઓની સંખ્યા $40$ હોય, તો કુલ ખર્ચ શોધો.
$y = 6$ રેખાનો આલેખ ………
બિંદુ……… એ સમીકરણ $3 x-5 y=15$ ના આલેખ પર આવેલ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.