નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
$P$
$S$
$Ca$
$H$
પાયાના સમુહો જે નિર્જન-વેરાન ખડક પર સ્થાપિત થાય છે.
સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
નિવસનતંત્રમાં સૂક્ષ્મજીવો એ કાયમી જૈવિક ઘટકો તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. જ્યારે વનસ્પતિઓને સ્વોપજીવીઓ તરીકે અને પ્રાણીઓને વિષમપોષી તરીકે વર્ણવવામાં આવે છે. સૂક્ષ્મજીવોને કેવી રીતે ઓળખવામાં આવે છે ? સૂક્ષ્મજીવો તેની શક્તિની જરૂરિયાત કેવી રીતે પૂરી પાડે છે ?
બાયોમ્સ એટલે ….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.