નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
ફોટોન દબાણ ઉત્પન્ન કરતાં નથી.
ફોટોનની ઊર્જા $hv$ છે.
ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે.
એકપણ નહિ
$1\, KeV$ ઊર્જા ધરાવતા ફોટાનની તરંગલંબાઇ $1.24 \times {10^{ - 9}}\,m$ છે. $1 \,MeV$ ઊર્જા ધરાવતા ફોટાનની આવૃતિ કેટલી થાય?
$66 eV$ ની ઊર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી થાય?
$λ$ તરંગલંબાઇ ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું થાય?
$6600 \,\mathring A$ તરંગલંબાઈનાં એકવર્ણીય પ્રકાશનાં $24\, W$ ઉદગમ વડે પ્રતિસેકન્ડ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ફોટોઇલેક્ટ્રિક અસરની કાર્ય ક્ષમતા $3 \,\%$ ધારો ( $h=6.6 \times 10^{-}{ }^{34}\, Js$ લો.)