ન્યુરોહાઇપોફોસીસના સંદર્ભે નીચે આપેલામાંથી કયુ ખોટું છે?
નેરોહાઇપોફિસિસને પાર્સ નર્વોસા પણ કહેવાય છે
તે બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, ઑક્સીટોસીન અને વાસોસિન
તે ચેતાસ્ત્રાવી કોષોમાંથી સીધા જ ચેતાઅંતઃસ્ત્રાવો મેળવે
તે પીટ્યુટરી ગ્રંથના $25\;\%$ ભાગ ધરાવે છે.
તે એમીનો-એસિડનાં વ્યુત્પન્નો છે.
હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનું નિયમન કરે છે
નીચેનામાંથી કોણ ચેતાસ્ત્રાવી કોષોના સીધા નિયંત્રણ હેઠળ છે ?
દેડકામાં મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન દ્વારા પ્રકાશિત થાય છે
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.