નીચેનામાંથી કોણ ચેતાસ્ત્રાવી કોષોના સીધા નિયંત્રણ હેઠળ છે ?

  • A

    પાર્સ ડિસ્ટલિસ અને પાર્સ ઇન્ટરમીડિયા

  • B

    પાર્સ ઈન્ટરમીડિયા અને પાર્સ નર્વોસા

  • C

    માત્ર પાર્સ નોંસા

  • D

    માત્ર પાર્સ ડિસ્ટલિસ

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (રૂધિરજૂથ) કોલમ - $II$ (એન્ટિબોડી)
$P$ થાઈરોઈડ ગ્રંથિ $I$ $PTH$
$Q$ પેરાથાઈરોઈડ ગ્રંથિ $II$ મેલેટોનીન
$R$ થાયમસ $III$ થાયમોસીન
$S$ પિનિયલ ગ્રંથિ $IV$ $T _3$

$GnRH$ $......$ને $.....$ નો સ્ત્રાવ કરવા ઉત્તેજિત કરે છે.

$ICSH$ નરમાં ..... પર અસર કરે છે.

માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?

..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.