તે મુત્રપિંડનો ભાગ નથી.
પેરીટ્યુબ્યુલર કેશિકા
ગૂંચળામય નલીકા
સંગ્રહણનલીકા
મૂત્રાશય
બાહ્ય ઉત્સર્ગ એકમમાં.......... ગેરહાજર અથવા અતિ નાનો હોય છે.
તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા
દૂરસ્થ ગૂંચળામય નલિકા ....... માં ખૂલે છે.
હેન્લેનો પાશ એવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી શેમાં હેન્લે નો પાશ જોવા મળતો નથી ?
હેન્લેના પાશને સમાંતર સૂક્ષ્મ રુઘિરકેશિકાને ...... કહે છે.