આપેલમાંથી કઈ જોડ સાચી નથી ?

  • A

    અરીય સમીતી -ધતુરો

  • B

    દ્વિપાર્શ્વીય સમીતિ - પાપડી

  • C

    અસમમીતી -કેન્ના

  • D

    પતંગીયાકાર - તજ

Similar Questions

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :

આ ભાગ પુંકેસરનો નથી.

અનાનસ ફળ ...........માંથી વિકસે છે.

એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ …….

  • [AIPMT 2010]

નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો